Ad Code

मा सरस्वती સ્તુતિ | Ma Sarasvati Stuti Lyrics In Hindi

મા સરસ્વતી સ્તુતિ | Ma Sarasvati Stuti Lyrics In Hindi

મા સરસ્વતી સ્તુતિ | Ma Sarasvati Stuti Lyrics In Hindi


મા સરસ્વતી તુજ નામને, જપનાર જગમાં છે ઘણા,
હું પણ જપું તુજ નામને, સન્મુખ થઈ એક જ મના;
વરદાન હો મુજ જ્ઞાન લક્ષ્મી, વૃદ્ધિ પામે સર્વદા,
મુજ પર બનો સુપ્રસન્ન, સરસ્વતી ભગવતી દેવી તમે

કરૂં યાદ જ્યારે આપને, જીભ ઉપર આવી બિરાજજો,
અસ્ખલિત મુજ વાણી તણી, ગંગોત્રી વહેતી રાખજો;
મુજ જીવનમાં કેવલજ્ઞાન, સરસ્વતી ભગવતી દેવી તમે.

કવિજન હૃદયમાં વાસ કરતી, કાવ્ય શક્તિ તું જ છે,
વકતૃત્વ શક્તિ પ્રદાન કરવા, સર્વદા તું સમર્થ છે;
સૂરિમંત્ર જાપે પ્રથમ, વિદ્યાપીઠની અધિષ્ઠાયિકા,
મુજ પર બનો સુપ્રસન્ન, સરસ્વતી ભગવતી દેવી તમે.

Stuti In sankrut

કુંદિદુ ગોખીર તુસાર વન્ના ,સરોજ હત્થા કમલે નિસ્ન્ના !
વાઈસરી પુત્થય વગ્ગ હત્થા સુહાય સા અમ્હ સયા પસ્ત્થા !!

Ma Sarasvati Stuti Lyrics In Hindi

मा सरस्वती तुज नामने, जपनार जगमां छे घणा,
हुं पण जपुं तुज नामने, सन्मुख थई एक ज मना;
वरदान हो मुज ज्ञान लक्ष्मी, वृद्धि पामे सर्वदा,
मुज पर बनो सुप्रसन्न, सरस्वती भगवती देवी तमे

करूं याद ज्यारे आपने, जीभ उपर आवी बिराजजो,
अस्खलित मुज वाणी तणी, गंगोत्री वहेती राखजो;
मुज जीवनमां केवलज्ञान, सरस्वती भगवती देवी तमे.

कविजन हृदयमां वास करती, काव्य शक्ति तुं ज छे,
वकतृत्व शक्ति प्रदान करवा, सर्वदा तुं समर्थ छे;
सूरिमंत्र जापे प्रथम, विद्यापीठनी अधिष्ठायिका,
मुज पर बनो सुप्रसन्न, सरस्वती भगवती देवी तमे.

Post a Comment

0 Comments

Ad Code