Ad Code

शंखेश्वरा प्रभु पार्श्वनो | શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો | Shankheshwra Prabhu Parswa No Abhishek Lyrics In Hindi & Gujarati

Shankheshwra Prabhu Parswa No Abhishek Lyrics In Gujarati

શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો | Shankheshwra Prabhu Parswa No Abhishek Lyrics In Hindi

Shankheshwra Prabhu Parswa No Abhishek Lyrics In Gujarati

દાદા તણો અભિષેક ભક્તો-ના હૃદય ની આસ્થા
દાદા તણો અભિષેક તો, જનમન તણી હરતો-વ્યથા
સૌંદર્ય અદ્ભુત ને અનુપમ, એ ક્ષણે દાદા ધરે
શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો, અભિષેક વિશ્વ મંગલ કરે

સોવન અને રૂપા તણા, કળશો મહિ જ્યારે પ્રભુ
શ્વેતલ સુગંધી સલિલ ને, ભક્તો ભરે ત્યારે પ્રભુ
શુભ ભાવના રસ ધાર સમ, જલ ધાર ની વર્ષા કરે
શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો, અભિષેક વિશ્વ મંગલ કરે

તુઝ બિંબ પર થી વહી રહી, અભિષેક ની ધારા પ્રભુ તુ
ઝ ભક્તના આતમ તણા, ધોતી કરમ સારા પ્રભુ
સાક્ષાત બિંબ વહાવે તુઝ, વાત્સલ્ય વસુધારા પ્રભુ
શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો, અભિષેક વિશ્વ મંગલ કરે

પુષ્પો અને કેશર તણી, પૂજા પ્રભુ નવ અંગ પર
અભિષેક થી લહે પૂજના, પ્રભુ પાર્શ્વ તો સર્વાંગ પર
તે ધન્ય પુણ્ય કહવતા જે, લાભ અભિષેક નો લહે
શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો, અભિષેક વિશ્વ મંગલ કરે

નિજ સ્નાત્ર જળ થી તૂ કરે, મૂર્છા-રહિત મહા સૈન્યને
પણ હે પ્રભુ મુર્છિત કરો, હવે માહરા મોહ સૈન્યને
શરણાગતિ લે આપણી તે, મોહ પર વિજય કરે
શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો, અભિષેક વિશ્વ મંગલ કરે

પૃથ્વી ઊપર ક્યારેક વરસે, આભ થી જળ ધારતો
પૃથ્વી પતી તુઝ પર વરસતી, રોજ અભિષેક ધારતો
આધાર મુઝ આધાર બની, સંતાપ આતમ ના હરે
શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો, અભિષેક વિશ્વ મંગલ કરે

દર્શન મહાભિષેક નો સૌ, શુકન મા મહાશુકન છે
સ્પર્શન વડી અભિષેક નુ, મુઝ આત્મ શુદ્ધિકરણ છે
આ ન્હવણ જળ શાતા કરે, ને રોગ સંકટ ને હરે
શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો, અભિષેક વિશ્વ મંગલ કરે

જિમ ભાવ ની છે તે મહાવિદેહ મા સીમંધરો
તિમ સ્થાપના ની નિક્ષેપ થી, આ ભરત મા શંખેશ્વરો
આર્હન્ત્ય અતિશય થી પૂજાતા, નાથ ભવ બંધન હરે
શંખેશ્વરા પ્રભુ પાર્શ્વનો, અભિષેક વિશ્વ મંગલ કરે

Shankheshwra Prabhu Parswa No Abhishek Lyrics In Hindi

दादा तणो अभिषेक भक्तो-ना हृदय नी आस्था
दादा तणो अभिषेक तो, जनमन तणी हरतो-व्यथा
सौंदर्य अद्भुत ने अनुपम, ए क्षणे दादा धरे
शंखेश्वरा प्रभु पार्श्वनो, अभिषेक विश्व मंगल करे

सोवन अने रूपा तणा, कळशो महि ज्यारे प्रभु
श्वेतल सुगंधी सलिल ने, भक्तो भरे त्यारे प्रभु
शुभ भावना रस धार सम, जल धार नी वर्षा करे
शंखेश्वरा प्रभु पार्श्वनो, अभिषेक विश्व मंगल करे

तुझ बिंब पर थी वही रही, अभिषेक नी धारा प्रभु तु
झ भक्तना आतम तणा, धोती करम सारा प्रभु
साक्षात बिंब वहावे तुझ, वात्सल्य वसुधारा प्रभु
शंखेश्वरा प्रभु पार्श्वनो, अभिषेक विश्व मंगल करे

पुष्पो अने केशर तणी, पूजा प्रभु नव अंग पर
अभिषेक थी लहे पूजना, प्रभु पार्श्व तो सर्वांग पर
ते धन्य पुण्य कहवता जे, लाभ अभिषेक नो लहे
शंखेश्वरा प्रभु पार्श्वनो, अभिषेक विश्व मंगल करे

निज स्नात्र जळ थी तू करे, मूर्छा-रहित महा सैन्यने
पण हे प्रभु मुर्छित करो, हवे माहरा मोह सैन्यने
शरणागति ले आपणी ते, मोह पर विजय करे
शंखेश्वरा प्रभु पार्श्वनो, अभिषेक विश्व मंगल करे

पृथ्वी ऊपर क्यारेक वरसे, आभ थी जळ धारतो
पृथ्वी पती तुझ पर वरसती, रोज अभिषेक धारतो
आधार मुझ आधार बनी, संताप आतम ना हरे
शंखेश्वरा प्रभु पार्श्वनो, अभिषेक विश्व मंगल करे

दर्शन महाभिषेक नो सौ, शुकन मा महाशुकन छे
स्पर्शन वडी अभिषेक नु, मुझ आत्म शुद्धिकरण छे
आ न्हवण जळ शाता करे, ने रोग संकट ने हरे
शंखेश्वरा प्रभु पार्श्वनो, अभिषेक विश्व मंगल करे

जिम भाव नी छे ते महाविदेह मा सीमंधरो
तिम स्थापना नी निक्षेप थी, आ भरत मा शंखेश्वरो
आर्हन्त्य अतिशय थी पूजाता, नाथ भव बंधन हरे
शंखेश्वरा प्रभु पार्श्वनो, अभिषेक विश्व मंगल करे

Post a Comment

0 Comments

Ad Code